દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ જાહેર

બોલીવૂડમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ નેશનલ એવોર્ડ જેટલું જ મહત્વ ધરાવે છે. તાજેતરમાં મુંબઇમાં આ એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ એવોર્ડના વિજેતાઓની યાદીમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, ક્રિતિ સેનન અને સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *